Not Set/ દુધસાગર ડેરી ચૂંટણીનો મામલો ગરમાશે, વિપુલ ચૌધરી આજે ભરશે ચૂંટણી ફોર્મ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… દુધસાગર ડેરી ચૂંટણીનો મામલો વિપુલ ચૌધરી આજે ભરશે ચૂંટણી ફોર્મ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • દુધસાગર ડેરી ચૂંટણીનો મામલો
  • વિપુલ ચૌધરી આજે ભરશે ચૂંટણી ફોર્મ
  • વિપુલ ચૌધરી ખેરાલુથી ભરશે ફોર્મ
  • બહુચર્ચીત ચૂંટણી પ્રક્રિયાના કરશે શ્રીગણેશ
  • ડેરમાંથી કરોડોના ગોટાળાનો છે આક્ષેપ
  • મહેસાણાનું સ્થાનિક રાજકારણ ગરમાગરમ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…