- સુરતઃ અસામાજિક તત્વોનો આતંક વધ્યો
- શહેરના માન દરવાજા વિસ્તારની ઘટના
- હથિયારો સાથે ખુલ્લામાં ફરતા અસામાજિક તત્વો
- શખ્સોએ હથિયાર વડે કેટલાક લોકો પર કર્યો હુમલો
- યુવકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ દાખલ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. શહેરના માન દરવાજા વિસ્તારની ઘટના સામે આવી છે.અસામાજિક તત્વો હથિયારો સાથે ખુલ્લામાં ફરતા જોવા મળ્યા છે. તો આ શખ્સોએ હથિયાર વડે કેટલાક લોકો પર હુમલો કર્યો છે.હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:‘મોદી હૈ તો મુમકીન હૈ’, પીએમ મોદીએ ભારતીય રાજનીતિની વ્યાખ્યા બદલી: જેપી નડ્ડા
આ પણ વાંચો:લાલુ પ્રસાદના સાળા અને પૂર્વ ધારાસભ્ય સાધુ યાદવને 3 વર્ષની જેલ, જાણો શું છે મામલો
આ પણ વાંચો:મણિપુરમાં IED બ્લાસ્ટમાં એક કામદારનું મોત, ચાર અન્ય ઘાયલ