Gujarat/
અમદાવાદઃ સાયબર સેલે શખ્સની કરી અટકાયત, ભરત વાઘાણી નામના શખ્સની કરી અટકાયત, સી આર પાટિલના નામે કરતો હતો કોલ, રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને કર્યો કોલ, કોલ કરી બદલી કરવા કરી હતી ભલામણ, શખ્સે ટ્રુ કોલરમાં CR પાટીલના નામે એડિટ કર્યો
