Gujarat/ રાજ્યના 52 તાલુકામાં વરસાદ, તાલાળા તાલુકામાં સૌથી વધુ વરસાદ, તાલાળા તાલુકામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, કપરાડા તાલુકામાં 2 ઇંચ વરસાદ, વેરાવળ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ, ગણદેવી ખેરગામ અને ચીખલીમાં 1,5-1.5 ઇંચ વરસાદ, અન્ય 46 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 10 સુધી 4 કલાકનો વરસાદ,

Breaking News