Gujarat/
બનાસકાંઠા: સુઇગામમાં મેઘરાજાએ કરી જમાવટ, સુઇગામના અનેક ગામડામાં ધમાકેદાર શરૂઆત, લગભગ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો, વરસાદની શરૂઆત થતા વીજળી ગુલ
