Gujarat/ બોટાદ લઠ્ઠાકાંડ મામલો, રાજ્ય સરકારે કરી કમિટીની રચના, IPS સુભાશ ત્રિવેદીની અધ્યક્ષતામાં કમિટીની રચના, સુભાશ ત્રિવેદીની રજા કેન્સલ કરી પરત બોલાવાયા, સાંજે 4 વાગે ત્રણ સભ્યોની કમિટી બોટાદ પહોંચશે

Breaking News