GirSomnath News: સોમનાથ ટ્રસ્ટને પાલિકાએ નોટિસ આપી છે. નગરપાલિકાની નોટિસ પછી ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના મોહન અને ગોયન્કા અતિથિગૃહ જર્જરિત હાલમાં છે. તેના લીધે તે ચોમાસામાં ધસી પડે તેવો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આ ટ્રસ્ટના અતિથિગૃહના નીચેના ભાગમાં આવેલી દુકાનોના દુકાનધારકોને પણ નોટિસ આપવામાં આવી છે. આ વેપારીઓ લીવ એન્ડ લાઇસન્સથી દુકાન ધરાવે છે. તેમને તેમનો માલસામાન ખસેડવા માટે ટ્રસ્ટે નોટિસ આપી છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ વાન ચાલકો અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ
આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન
આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર
