Gujarat/
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ વડોદરા પોલીસ સતર્ક, પોલીસની વિવિધ ટીમો એક્શનમાં ઝોનમાં, ભાલીયાપુરા ગામ ખાતે પોલીસનો સપાટો, પોલીસે રેડ કરીને દારૂની ભટ્ટીનો નાશ કર્યો
