Gujarat/ અરવલ્લી: ભિલોડામાં મેઘ મહેર યથાવત, મધ્યરાત્રી દરમિયાન 3.5 ઇંચ વરસાદ નોંધાયો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ, લીલછા, માકરોડા, ખલવાડ, મલાસામાં વરસાદ, ભિલોડા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા, July 27, 2022July 27, 2022parth amin Breaking News