Gujarat/
સુરતઃ ડીંડોલીમાં નોંધાઈ પોકસો હેઠળ ફરિયાદ, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કોશિશ, બૂમાબૂમ કરતા આરોપી બાળકીને મૂકી ફરાર, બાળકીએ પિતાને જણાવતા સમગ્ર ઘટના, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી,
