Gujarat/ રાજ્ય સરકારનો સર્વેમાં ખુલાસો, વરસાદના કારણે થયેલ નુક્શાનનો કરાયો સર્વે, 9 જિલ્લામાં 2.42 લાખ હેક્ટર પાક ધોવાયો, 61 હજાર હેક્ટરમાં 33 ટકાથી વધુ નુક્શાન, છોટાઉદેપુરમાં સૌથી વધુ નુક્શાન થયું, છોટાઉદેપુરમાં 1.30 લાખ હેકટર વિસ્તારમાં અસર, ભારે વરસાદ બાદ હજારો હેક્ટર પાકનું ધોવાણ

Breaking News