Somnath/ સોમનાથ મંદિરે પત્રકારોના ધરણા, સોમનાથ ટ્રસ્ટે પત્રકારોને કવરેજ પર પ્રતિબંધથી રોષ, પત્રકારો મંદિરના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા, કાળી પટી ધારણ કરી પત્રકારો ઉતર્યા ધરણા પર, પત્રકારોએ ધરણા સાથે કર્યા સુત્રોચ્ચાર, પત્રકારો છીએ, આતંકવાદી નથી

Breaking News