Bharuch/ ભરૂચ:ISIS કનેક્શનની તપાસનો મામલો, અટકાયત કરાયેલા પિતા-પુત્રને મુક્ત કરાયા, બંન્નેની સઘન પુછપરછ બાદ કરાયા મુક્ત, મૌલાના અમીન, મૌલાના ઇબ્રાહિમની કરાઇ પુછપરછ, NIA, ATS, IB દ્વારા પૂછપરછ કરાઇ, પૂછપરછમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાન પર ન આવી

Breaking News