Gandhinagar/
ગાંધીનગરઃ સબ રજીસ્ટ્રારની કચેરી માં ACBનું સર્ચ, સબ રજીસ્ટ્રાર પાસેથી 70 હજાર રોકડા મળી આવ્યા, સર્ચ દરમિયાન 70 હજાર રોકડા મળી આવ્યા, વિસ્મય પટેલ નામના સબ રજીસ્ટ્રાર પાસેથી મળી રોકડ, હાલ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ
