Anand/
આણંદઃ સાબરમતીમાં પાણી છોડાયું, વાસણા બેરેજમાંથી 1,957 ક્યુસકે પાણી છોડાયું, તારાપુરના 12 ગામોને કરાયા એલર્ટ, નદી કાંઠે પશુ ચરાવવા ન જવા અપાઈ સૂચના, તલાટીઓ સાથે ડિઝાસ્ટરને એલર્ટ રહેવા સૂચના
