Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ નવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.
આજે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.
આ પણ વાંચો:ખેડામાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
આ પણ વાંચો:અમદાવાદ શહેર પ્રમુખે ધ્વજવંદન કર્યુ
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
