છોટાઉદેપુર/ પોલીસ કર્મીએ જ પત્નીનું ગળું કાપી ઉતારી મોતના ઘાટ ઉતારી

પોલીસ કર્મીએ ખૂદ પોતાની પત્નીનું જ ગળું કાપી હત્યા કરી છે.જેથી સમગ્ર એરીયામાં અરેરાટી ફેલાઈ ગઇ છે.

Top Stories Gujarat Others
હત્યા
  • છોટાઉદેપુર: પોલીસ કર્મી બન્યો હત્યારો
  • પત્નીને જ ઉતારી મોતના ઘાટ ઉતારી
  • આરોપી પોલીસ કર્મીને કરાઇ અટકાયત

Chotaudepur News: છોટાઉદેપુરમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.એક પોલીસ કર્મીએ ખૂદ પોતાની પત્નીનું જ ગળું કાપી હત્યા કરી છે.જેથી સમગ્ર એરીયામાં અરેરાટી ફેલાઈ ગઇ છે. મળતી માહિતી મુજબ પોલીસ કર્મીનું નામ વરસન રાઠવા છે અને તેઓ ASI તરીકે ફરજ બજાવતા હતાં.હાલ પોલાસે આરોપી વરસન રાઠવાની અટકાયત કરી છે.



 

આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું

આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો