ગમખ્વાર અકસ્માત/ ઉત્તરપ્રદેશમાં ટેન્કર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત,6 લોકના ઘટનાસ્થળે મોત,12ની હાલત ગંભીર

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. જ્યાં ટેન્કર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Top Stories India
  • ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત
  • ટેન્કર અને ટ્રોલી વચ્ચે ટક્કર
  • અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. જ્યાં ટેન્કર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. બહેરીના કિછા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બરેલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,ટેન્કર અને ટેકટર વચ્ચે  અકસ્માત સર્જોય હતો જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું,અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આઈવ્યા હતા અને પોલીસને સ્તવેર જાણ કરી હતી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ બહાર કાઢયા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને જે લોકો ઘાયલ હતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.