Gujarat/
ખેડૂતો માટે રાજ્ય સરકારે કર્યો નિર્ણય 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનામાં સમાવેશ 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને થશે લાભ નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે ખારીકટ- ફતેવાડી યોજના અંતર્ગત સમાવેશ કરાયો
