ગુજરાત/ જામનગરમાં જીપ ચાલકે સર્જ્યો અકસ્માત ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે ટાઉનહોલ વિસ્તારની ઘટના જીપ ચાલક છ વાહનોને કચડી ફરાર પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલરોમાં થયું નુકશાન સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત નહિ

Breaking News