ગુજરાત/
જૂનાગઢના આંબેડકર નગર પાસે અકસ્માત રખડતા ઢોરથી વધુ એક અકસ્માત રખડતા ઢોરે બાઈકસવારને અડફેટે લીધો બસ ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બિલખા રોડ ઉપરની ઘટના બાઈકસવારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
