જામનગર/
જામનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો આસામના શખ્સે સો.મિડીયા દ્વારા ફસાવી સગીરાને 17 વર્ષીય સગીરાને લેવા જામનગર આવ્યો સગીરાને લેવા આવતા સમયે ઝડપાયો શખ્સ જામનગર પોલીસ આરોપીને જામનગર લઈ આવી
