Gujarat/
ગોંડલમાં રખડતા આખલાનો આતંક ગોંડલના દરબારગઢની ઘટના આખલાએ વૃધ્ધને સીંગડુ માર્યુ આખલાએ વૃધ્ધને રીતસરના હવામાં ફંગોળ્યા શેરીમાં આવેલા આખલાને વૃધ્ધ ભગાડતા હતા 3 સપ્ટેમ્બરથી વૃધ્ધ હોસ્પિટલમાં હતા દાખલ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં થયું મોત ગોપાલભાઈ આરદેસણા નામના વૃધ્ધનું મોત
