અમદાવાદ/
સ્વીફ્ટ કારે 5 લોકોને ફંગોળ્યા 3 બાળકો અને બે સિનિયરને ફંગોળ્યા નરોડાના હંસપુરા બસ સ્ટેન્ડ પાસે બની ઘટના કાર ચાલક કાર મુકીને થયો ફરાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
