બનાસકાંઠા/
મેઘરાજાની સાર્વત્રિક મેઘમહેર મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લાગણી અમીરગઢ, દિયોદર, પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદ ભાભર, લાખણી અને વડગામમાં પણ મેઘ મહેર જિલ્લાના અનેક ગામડામાં મેઘરાજાની એન્ટ્રી સતત બફારાથી વરસાદને કારણે મળી રાહત વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને નવજીવન
