સુરત/ અસામાજિક તત્વોનો આતંક યથાવત્ ડીંડોલી વિસ્તારના સીસીટીવી થયા વાયરલ ચાની દુકાન પર અસામાજિક તત્વોએ કરી તોડફોડ લાકડાના ફટકા લઇ દુકાન પર તુટી પડયા ગોપાલ મટકા ચા વિવાદમાં આવતી રહે છે 4થી 5 જેટલા લોકોએ મળી કરી તોડફોડ પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી

Breaking News