રાજકોટ/
ફેકટરીમાં થયેલા બ્લાસ્ટનો મામલો પોલીસે ઓપરેટર વિરુદ્ધ નોંધાયો ગુનો લોધિકા પોલીસે નોંધ્યો ગુનો મનુષ્ય વધની કલમ હેઠળ નોંધ્યો ગુનો 11 શ્રમિકો દાઝ્યા અને ધાયલ થયા હતા જે પૈકી એક શ્રમિકનું નિપજ્યું છે મોત ભઠ્ઠીના ટેમ્પરેચર ચકાસ્યા વિના સ્ક્રેપ નાખતા ધડાકો થયો એન્જીનીયરને પણ આરોપી બનાવાય તેવી શકયતા
