સુરત/
અલથાણમાં સ્કૂલ વાનનો અકસ્માત કાર સાથે સર્જાયો અકસ્માત વાનમાં શાળાના 9 બાળકો સવાર હતા એક બાળકીને માથામાં થઈ ગંભીર ઇજા અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ વાન ચાલકે ગફલત ભરી રીતે હંકારતાં થયો અકસ્માત સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ
