ઉઝબેકિસ્તાન/
પ્રધાનમંત્રી મોદી ઉઝબેકિસ્તાન જવા થશે રવાના SCOના શિખર સંમેલનમાં આપશે હાજરી સમરકંદમાં યોજાઈ રહ્યું છે SCOનું શિખર સંમેલન અન્ય નેતાઓ સાથે પણ પીએમ મોદીની થઈ શકે મુલાકાત રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે થઈ શકે મુલાકાત ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે બેઠક
