ગાંધીનગર/
રખડતા ઢોરનો કાયદો લેવાઇ શકે છે પરત આગામી ચોમાસુ સત્રમાં સરકાર કરી શકે છે નિર્ણય આવતા સપ્તાહે મળશે વિધાનસભાનુ ટુંકુ ચોમાસુ સત્ર BJPના માલધારી સમાજના આગેવાનોની થઇ હતી મિટીંગ સરકાર સાથેની મુલાકાત બાદ નિર્ણય લેવાયો
