Gujarat/
ગાંધીનગર: ભારતીય કિસાન સંઘની ખેડૂત રેલી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રેલીમાં પહોંચ્યા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કરશે રજુઆત સમાન દરે વીજળી, પોષણક્ષમ ભાવ માટે રજુઆત સોલાર પ્લાન્ટ માટે વધુ સહાયની કરશે માંગણી માંગ નહીં સ્વિકારે તો મતદાનનો કરશે બહિષ્કાર આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરૂદ્ધ કરશે મતદાન સચિવાલયમાં મુખ્યમંત્રીને કરશે રાજુઆત
