Gujarat/
સુરત:SMCની કામગીરીની પોલ ફરી ખુલી 3 દિવસના વરસાદી ઝાપટાંમાં રોડ ધોવાયા રેતી-કપચી-મટિરિયલ છૂટા પડી ગયા રસ્તા રિપેરિંગની પોલ ઉઘાડી પડી શહેરના અલગ અલગ વિસ્તારોના માર્ગો ધોવાયા
