Gujarat/
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વધુ એક ભુવો પડ્યો અડાજણના જોગાણી નગર પાસે મુખ્યમાર્ગ પર ભુવો પડ્યો ત્રણ દિવસમાં ત્રણ ભુવા પડવાની ઘટના સામે આવી પાલિકાના રાંદેર ઝોનમાં ભુવો પાડવાનો સિલસિલો યથાવત ભુવો પુરવાને બદલે બેરીકેટ લગાવી પાલિકાએ સંતોષ માન્યો વરસાદી ઝાપટાં પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે રાહદારીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
