Gujarat/
રાજયના ટીબી કેન્દ્રના 900 કર્મીઓનું આંદોલન પગારવધારા સહિતની માગણીને લઇ હડતાળ સિવિલ કેમ્પસ ખાતે કર્મચારીઓ થશે એકત્ર જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપશે તમામ કર્મચારીઓ આજે માસ સીએલ પર જશે
