રાજકોટ/
જસદણમાં ATM ચોરીની ઘટનાનો મામલો બે સપ્તાહ અગાઉ એટીએમમાંથી થઇ હતી ચોરી ATMમાં પૈસા નાખવાનું કામ કરતા યુવાનનો આપઘાત જય ગોસ્વામી નામના યુવકનો આપઘાત પોલીસે નિવેદન લીધા બાદ યુવકે આપઘાત કર્યો પોલીસે ટોર્ચરથી આપઘાતનો પરિવાર જનોનો આક્ષેપ મૃતકને એક કિડની હોવા છતા પોલીસે કર્યો ટોર્ચર
