સુરત/ દૂધ વિતરણ બંધની અફવાએ પકડ્યું જોર સુરતની સુમુલ અને ચોર્યાસી ડેરીએ કરી જાહેરાત ડેરીના તમામ કાઉન્ટર પર રાબેતા મુજબ મળશે દૂધ દરેક સેન્ટરો પરથી પર્યાપ્ત માત્રામાં દૂધ મળી રહેશે બંને ડેરીઓ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો માત્ર માલધારીઓ દ્વારા છૂટક દૂધ વેચાણ બંધ રહેશે શહેરીજનોને દૂધની અછત મુદ્દે ચિંતા ન કરવા કરાઈ અપીલ

Breaking News