Gujarat/
વડોદરા વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ ચૂંટણી વહીવટ માટે 18 નોડલ અધિકારીઓની નિમણૂંક જીલ્લામાં 10 વિધાનસભા માટે 2589 મતદાન મથક ગત ચુંટણી કરતા 12 જેટલા મતદાન મથકો વધ્યા 113 મતદાન મથકો કરાયા શિફ્ટ સૌથી વધુ 288 મતદાન મથકો વાઘોડિયા વિધાનસભામાં વડોદરામાં જીલ્લામાં 25.37 લાખ જેટલા મતદારો
