Gujarat/
બનાસકાંઠાઃ થરાદ મામલતદાર ઓફિસે છોડાઇ ગાયો ગૌ શાળા સંચાલકોએ છોડી ગાયો મોટી સંખ્યામાં ગાયો છોડવામાં આવી માગ નહીં સ્વીકારતા લેવાયો નિર્ણય માગ નહી સ્વીકારાય તો ગાંધીનગર છોડાશે ગાયો
