Gujarat/
રાજ્યમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત આજે કોરોનાથી 149 દર્દીઓ થયા સાજા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1023 અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં કોરોનાના 30 કેસ સુરત શહેરમાં કોરોનાના 26 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 14 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 04 કેસ ગાંધીનગર શહેરમાં કોરોનાના 01 કેસ જામનગર શહેરમાં કોરોનાના 01 કેસ
