Not Set/ જુઓ સુપ્રિમ કોર્ટે સગીર પત્ની સાથે શારીરિક સંબંધો બનાવવા મામલે શુ નિર્ણય આપ્યો

સગીર પત્ની સાથે શારીરિક સંબંધો બનાવવા મામલે સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ નિર્ણય આપતા કહ્યુ કે, સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા તે દુષ્કર્મ ગણાશે. આ ઉપરાંત કોર્ટે આ નિર્ણય સમયે કહ્યુ છે કે, સગીરા સાથે સહમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉમરને ઓછી નહિ કરવામાં આવે. ત્યારે હવે 15થી 18 વર્ષની પત્ની સાથે […]

Top Stories

સગીર પત્ની સાથે શારીરિક સંબંધો બનાવવા મામલે સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ નિર્ણય આપતા કહ્યુ કે, સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા તે દુષ્કર્મ ગણાશે.

આ ઉપરાંત કોર્ટે આ નિર્ણય સમયે કહ્યુ છે કે, સગીરા સાથે સહમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉમરને ઓછી નહિ કરવામાં આવે. ત્યારે હવે 15થી 18 વર્ષની પત્ની સાથે શારીરિક સંબંધો બનાવવા તે દુષ્કર્મ ગણાશે. જોકે આ સમયે સગીરા પોલીસમાં ફરિયાદ પણ કરી શકે છે.

સુપ્રિમ કોર્ટે આ નિર્ણય IPCC 375(2)ની કલમ મુજબ આપ્યો છે. ઉલ્લેખનીય છે આ પહેલા આ સગીરા સાથે શારીરિક સંબંધને દુષ્કર્મમા ગણવામાં આવતુ ન હતુ.