Firing/ ગાંધીનગરમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી  ફાયરિંગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ગાંધીનગર બિજ  નિગમની કચેરી બહાર ફાયરિગની ઘટના બની છે,

Top Stories Gujarat

ગાંધીનગર બિજ નિગમની કચેરી બહાર ફાયરીંગ
એક રાઉન્ડ ફાયરીંગ થયુ હોવાની માહિતી
એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત
ઈંદ્રોડાના એક વ્યક્તિનુ થયુ ફાયરીંગમા મોત

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી  ફાયરિંગના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ગાંધીનગર બિજ  નિગમની કચેરી બહાર ફાયરિગની ઘટના બની છે, એક રાઉન્ડ ફાયરિંગ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. ગાંધીનગરના ઇન્દ્રોડાના રહેવાસીનું મોતલ થયું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી છે અને હાલ સઘન તપાસ હાથ ધરી છે.