Gujarat/
આજે કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ બે દિવસની મુલાકાત બાદ થયેલી સમીક્ષાની આપશે માહિતી ચૂંટણી પંચે યોજેલી બેઠકની સમીક્ષા અંગે અપાશે માહિતી સાંજે 5 કલાકે ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે પત્રકાર પરિષદ કેન્દ્રીય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચની તૈયારી અંગે અપાશે માહિતી
