Ahmedabad News/ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાતના પૂર્વ ધારાસભ્ય (Former MLA) અને અગ્રણી આદિવાસી નેતા (Advasi leader) છોટુ વસાવા (Chhotu Vasava)ના પુત્ર મહેશ વસાવા (Mahesh Vasava)એ ભાજપ (BJP) છોડી દીધું છે. તાજેતરમાં મહેશ વસાવા ભરૂચ (Bharuch)ના પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવા દેડિયાપાડા (Dediyapada)ના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના કામને ન્યાય આપવામાં આવી રહ્યો નથી.

આદિવાસી નેતા મહેશ વસાવાએ પક્ષમાંથી રાજીનામું (Resignation) આપતા કહ્યું કે ભાજપમાં કામ કરીને ન્યાય મળતો નથી. મહત્વનું છે કે પૂર્વ MLA મહેશ વસાવા 2024 માં ભાજપમાં જોડાયા હતા. તેમણે ભારે નિરાશા સાથે પક્ષ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. મહેશ વસાવા ડેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. મહેશ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Paatil)ની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સંમેલન પછી, રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પહોંચશે અને ‘નવી કોંગ્રેસ’ બનાવવાનું શરૂ કરશે

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 2027 માટે બનાવ્યો આ માસ્ટરપ્લાન, ગુજરાતથી ભાજપને આપશે પડકાર

આ પણ વાંચો:સાવરકર અંગે આવું કેમ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આપશે પુરાવા: મંજૂરી મળી