Ahmedabad/
અમદાવાદઃ હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત ચોમાસાના વિદાયને લઈને નિવેદન કચ્છથી ડીસા સુધી ચોમાસાએ લીધી વિદાય હજુ ગુજરાતમાંથી ચોમાસાને વિદાયને લાગશે સમય ભેજવાળા વાતાવરણને લઈને રહેશે વરસાદી માહોલ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહીં ભારે વરસાદની પણ કોઈ આગાહી નહીં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિઃ હવામાન વિભાગ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગાહી નહીં સિઝનનો હાલ સુધી 29 ટકા વધુ વરસાદ પડ્યો
