અમદાવાદ/ ચૂંટણી આવતા AMC કર્મચારીઓની દિવાળી સુધરી દિવાળીના તહેવાર પહેલા પગાર ચૂકવવા માટે પરિપત્ર મેડિકલ એલાઉન્સ રૂ.300ના બદલે એક હજાર ચૂકવાશે એચ આર એમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો સ્થાનિક વળતર ભથ્થામાં પણ 120 રૂ થી 360 ચૂકવાશે કોર્પોરેશનની તિજોરી પર કરોડો રૂપિયાનો ભાર વધશે પરિપત્ર 1 ઓક્ટોબર થી લાગુ કરવામાં આવ્યો

Breaking News