Bollywood/
સૈફ અલીખાનના રાવણ લુકનો વિવાદ ફિલ્મ મેકર્સ પર લગાવાયો આરોપ ધાર્મિક ભાવના દુભાવવાનો આક્ષેપ હિંદુ મહાસભાએ નોંધાવ્યો વિરોધ સ્વામી ચક્રપાણી મહારાજે નોંધાવ્યો વિરોધ ભાજપ પ્રવકતાએ પણ નોંધાવ્યો વિરોધ ભાજપ પ્રવકતા માલવિકા અવિનાશે કરી ટિપ્પણી ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ થવાની હતી રિલિઝ
