ગાંધીનગર/
LRD ભરતીનું પરિણામ જાહેર ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે યોજી પ્રેસ દસ્તાવેજ ચકાસણીનું પરિણામ કરાયું જાહેર 20,872 ઉમેદવારોને બોલાયા હતા ચકાસણી માટે દસ્તાવેજ ચકાસણીમાં 1,578 ઉમેદવારો ગેરહાજર 19,257 પૈકી 13 ઉમેદવારોને ગેરલાયક ઠેરવાયા આ કામચલાઉ પસંદગી છે: હસમુખ પટેલ SC-STના પ્રમાણપત્રોનું ચાલી રહ્યું છે વેરીફિકેશન LRDમાં વેઇટિંગની કોઈ જોગવાઈ નથી: હસમુખ પટેલ ઉમેદવારી પરત ખેંચવાની 11 ઓક્ટોમ્બર છેલ્લી તારીખ 15 ઓક્ટોમ્બર સુધી ફાઇનલ પરિણામ જાહેર થશે
