Breaking News/
વડોદરા: સાવલીમાં ભાજપના બે નેતાનું શક્તિ પ્રદર્શન સાવલીમાં એક જ પક્ષના બે નેતાની જુદી જુદી રેલી ધારાસભ્ય કેતન ઇનામદારના ટેકેદારો સાથે રેલી બરોડા ડેરીના કુલદીપસિંહનું પણ શક્તિ પ્રદર્શન સંઘર્ષ ન થાય તે માટે બંધાઇ કાપડની આડશ રસ્તા વચ્ચે બંધાઇ કાપડની આડશ ચૂંટણી પહેલા બે નેતાઓ વચ્ચે રસાકસી સાવલીમાં ધારાસભ્ય vs ડેરી ડિરેક્ટર
