Gujarat/
આણંદ: આંકલાવમાં આભડછેટ રાખી હુમલાની ઘટના આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારની ઘટના દલિત પરીવાર સાથે ગરબા રમવા બાબતે કરી હતી બબાલ યુવક ની માફી માગવા ગયેલા દલિત પરિવાર પર હુમલો ઇજાગ્રસ્ત મહિલાને આંકલાવ હોસ્પિટલમાં સારવાર ખસેડાઇ યુવક અને તેના પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ
