Gujarat/
અમદાવાદ: લોકોના પૈસા અને કૉન્ટ્રાકટરને બખ્ખા નરોડાના બ્રિજ માટે કોર્પો. હવે 10 કરોડ વધારે ચુકવશે ભાવ વધારો,પેટ્રોલિયમ વધારાના નામે ચૂકવાશે રૂપિયા બ્રિજના કૉન્ટ્રાકટરને વધુ પૈસા ચુકવવાની મુકાઈ દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં વધારા સાથેની દરખાસ્ત મુકાઈ 89.12 કરોડના બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ વધુ રકમનો બોજો 800 મીટરના બ્રિજની કિંમત હવે રૂ.100 કરોડને આંબશે લોકોના પૈસે કૉન્ટ્રાકટરને ઘી કેળા કરાવવાનો કારસો
